ગાંધીનગર મહાનગરનો લલકાર

કલાને સન્માનઃ ભુજોડી ગામના 46 વણકરોએ મેળવ્યો છે રાષ્ટ્રીય પુરસ્કાર

  • December 6, 2025
  • 0 Comments

ગાંધીનગર: કચ્છના કલાનગરી તરીકે ઓળખાતા ભુજોડી ગામે પરંપરાગત કારીગરીને માત્ર જાળવી રાખી નથી પરંતુ, તેને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ સુધી પહોંચાડવાનો ગૌરવ મેળવ્યું છે. 46 રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓનું આ ગામ ગુજરાતના હસ્તકલા વારસાનું જીવંત પરિચય કરાવે છે. અહીંના કારીગરોમાં 6 સંત કબીર પુરસ્કાર વિજેતાઓ, 20 રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓ, અનેક રાષ્ટ્રીય મેરિટ સર્ટિફિકેટ ધારકો, 1 શિલ્પ […]

અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad Metro: હવે પાલડીથી ગીતા મંદિર સુધી દોડશે મેટ્રો, નવા રૂટ પર કામ થશે શરૂ

  • December 6, 2025
  • 0 Comments

Ahmedabad Metro: અમદાવાદ શહેરમાં પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે મેટ્રોના રૂટમાં વધારો કરવામાં આવ્યો છે. સચિવાલય સુધી મેટ્રોની ક્નેક્ટિવિટી લંબાવ્યા બાદ હવે પાલડીથી ગીતા મંદિર સુધી મેટ્રોની ક્નેક્ટિવિટી માટે રૂટ નક્કી કરાયો છે. ₹2850 કરોડ રૂપિયાના ખર્ચે આ રૂટ તૈયાર કરવામાં આવશે. અમદાવાદ મેટ્રોએ આ યોજના માટે ચોક્કસ કામ શરૂ કરી દીધું છે. અમદાવાદ […]

India vs South Africa, 3rd ODI રમતગમતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

India vs South Africa: વિશાખાપટ્ટનમમાં આજે ખરાખરીનો જંગ, Ro-Ko પર રહેશે નજર

  • December 6, 2025
  • 0 Comments

વિશાખાપટ્ટનમઃ  ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શનિવારે વિશાખાપટ્ટનમમાં વન-ડે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક વન-ડે ક્રિકેટ મેચ યોજાશે. આ મેચમાં બંન્ને ટીમ જીતના ઈરાદા સાથે મેદાને ઊતરશે. બંને ટીમ શ્રેણીમાં 1-1 મેચ જીતીને બરાબરી પર છે ત્યારે છેલ્લી વન-ડે જીતીને શ્રેણી કબજે કરવા માટે બંને ટીમ એડીચોટીનું જોર લગાવશે તે નક્કી છે. ભારતીય ટીમને તેના સીનિયર […]

Indigo Grounded ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ઈન્ડિગો કેન્સલઃ રાજ્યમાંથી કુલ 145થી વધારે રદ્દ થતા મુસારફો અકળાયા, રીફંડની માત્ર વાતો

  • December 6, 2025
  • 0 Comments

અમદાવાદઃ સતત ત્રણ દિવસથી ચાલી રહેલા ઈન્ડિગો એરલાઈન્સના કેન્સલ થવાના ઘટનાક્રમમાં ચોથા દિવસે પણ રાજ્યના ચાર શહેરના એરપોર્ટ પરથી ફ્લાઈટ રદ્દ થઈ હતી. જેના કારણે અનેક મુસાફરો અટવાયા હતા. અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોએ રોષ વ્યક્ત કરવા માટે ઈન્ડિગો સામે સુત્રોચાર કર્યા હતા. દિલ્હી, મુંબઈ, બેંગ્લુર અને ચેન્નઈ સહિત અનેક સ્થળે જતા પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. […]

Ahmedabad Airport Gold Smuggling અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

સોનાની દાણચોરીઃ ઈન્ટરનેશનલથી ડોમેસ્ટિક રેમ્પ સુધી ગોલ્ડનું ગુપ્ત ટ્રાન્સફર

  • December 5, 2025
  • 0 Comments

અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરી માટે કુખ્યાત બની ગયું છે. મુસાફરો પાસેથી સોનું પકડાયા બાદ હવે એરલાઈન્સ કંપનીનો સ્ટાફ સોનાની દાણચોરીમાં સામિલ હોવાનું સામે આવ્યું છે. ઈન્ડિગો એરલાઈન્સના બે સુરક્ષા અધિકારી અલ્તાફ ઉસ્માન અને સંદીપ રાવ હંમેશા નાઈટ શિફ્ટ લેતા હતા પણ ઈન્ટરનેશનલ ટર્મિનલમાં જતા ન હતા. આ બન્ને શખ્સો દ્વારા 4 મહિનામાં 120 ફ્લાઈટમાંથી […]

Pending Court Case અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Pending Case in Court: ક્રિમિનલ કેસ પહેલા ક્રમે બંગાળ બીજા ક્રમે ગુજરાત, ચોંકાવનારો આંકડો મળ્યો

  • December 5, 2025
  • 0 Comments

અમદાવાદઃ ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા તેમજ ન્યાયતંત્ર પર વધી રહેલા ભારણના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં રાજ્યની નીચલી અદાલતોમાં ક્રિમિનલ કેસોની સંખ્યામાં થયેલો વધારો રેકોર્ડબ્રેક સ્તર પર પહોંચ્યો છે. જે સમાજ માટે ખરેખર ચિંતાનો વિષય છે. એક વર્ષના સમયગાળામાં ડિસેમ્બર 2024 થી ડિસેમ્બર 2025 ના ક્રિમિનલ કેસોમાં 3.44 લાખનો વધારો નોંધાયો છે. આ આંકડો […]

Ahmedabad Shubhash Bridge Shut off અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Subhash Bridge: શહેઝાદ ખાનના આક્ષેપ, મોરબી-ગંભીરાબ્રિજની ઘટના બાદ પણ તંત્ર સુધરતું નથી

  • December 5, 2025
  • 0 Comments

Ahmedabad Subhash Bridge: શહેરના સૌથી વ્યસ્ત પૈકી સુભાષ બ્રિજનો એકબાજુનો સ્પાન બેસી જતા નાગરિકો તથા વાહનચાલકો માટે બ્રિજ બંધ કરી દેવાયો છે. તા.5 ડિસેમ્બરના રોજ કોર્પોરેશનની બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને બિલ્ડિંગ વિભાગની ટીમે નદીમાં બોટમાં બેસીને બ્રિજનું નિરિક્ષણ કર્યું છે. હવે બ્રિજ ઇન્સ્પેક્શન કન્સલ્ટન્ટની ટીમને સાથે રાખીને ડ્રોનથી સમગ્ર બ્રિજની તપાસ કરવામાં આવશે. સ્પાન બેસી […]

Ahmedabad marijuana's plants case અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad Crime: સ્નેપચેટથી ગાંજાનો વેપલો, ઓર્ડર-સેલિંગ બધુ જ ઓનલાઈન

  • December 4, 2025
  • 0 Comments

Ahmedabad Crime: રાજ્યમાં દારૂ અને ડ્રગ્સને લઈને જોરશોરથી રાજનીતિ થઈ રહી છે. એક તરફ રાજ્યમાંથી ગાંજાનું મોટી સંખ્યામાં વાવેતર ઝડપાય છે તો બીજી તરફ આ જ ગાંજાને વેચવા માટે શખ્સો નવા નવા પેંતરા અજમાવી રહ્યા છે. સામાન્ય રીતે સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ ચેટ અને મનોરંજન માટે થતો હોય છે. નશાનો વેપલો કરનારા શખ્સો સોશિયલ મીડિયાનો ઉપયોગ […]

Gold Rate Business update ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Business: સોનાની આયાતથી અર્થતંત્રને નુકસાન, હજુ ભાવ વધવાના એંધાણ

  • December 4, 2025
  • 0 Comments

નવી મુંબઈઃ આંતરરાષ્ટ્રીય બજારમાં અને સ્થાનિક બજારમાં સોનાના ભાવ ફરી એકવાર ટોચની સપાટીએ છે. જેની સીધી અસર લગ્ન સીઝન પર પડી છે. જે પરિવારમાં લગ્ન છે અને સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે એમનું બજેટ આ વર્ષે ખોરવાયું છે. માર્કેટમાં થતી મોટી ઉથલપાથલને કારણે સોનાના ભાવમાં વધ-ઘટ સામે આવી છે. ભારતની મધ્યસ્થ બેંક આરબીઆઈ, ચીન, યુરોપ […]

Ahmedabad Airport Indigo flight emergency landing અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad Airport: બોંબનો ધમકી ભર્યો મેઈલ મળતા ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

  • December 4, 2025
  • 0 Comments

અમદાવાદઃ  અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઈટ 6E058 મદીનાથી હૈદરાબાદ તરફ જતી હતી. આ ફ્લાઈટમાં બોંબ હોવાનો મેઈલ હૈદરાબાદ સેન્ટરને મળતા અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ મક્કા મદીનાથી હૈદરાબાદ તરફ જઈ રહી હતી. આ ફ્લાઈટમાં બેઠેલા મોહમ્મદ નામના વ્યક્તિ એ કેપ્સુલ ખાઈ લીધી છે […]

Translate »