મોરબી મહાનગરનો લલકાર

કામનું ભારણઃ SIRની કામગીરીમાં પ્રોફેસરની તબિયત લથડી

  • November 27, 2025
  • 0 Comments

મોરબીઃ મોરબી શહેરમાં SIRની કામગીરીને લઈ સુપરવાઈઝરની તબિયત લથડતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. L.E. કૉલેજના પ્રોફેસરની તબિયત કામગીરી કરતી વખતે લથડતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રાજ્યભરમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણામાં અનેક BLO અને સુપર વાઈઝર કામના દબાણથી અનિચ્છનીય પગલાં લઈ રહ્યા છે. બીજી તરફ ઓનલાઈન કામગીરીમાં સર્વર સ્લો હોવાના બનાવ પણ બન્યા […]

મોરબી મહાનગરનો લલકાર

મેગા ડિમોલિશનઃ લીલાપર ચોકડીએ કાચા-પાકા દબાણ દૂર કરાયા

  • November 27, 2025
  • 0 Comments

મોરબીઃ મોરબી મહાનગર પાલિકાએ દબાણ દૂર કરીને રસ્તા ખુલ્લા કરવા માટે પગલાં શરૂ કર્યા છે. લીલાપર ચોકડી પાસે ડિમોલીશન કરીને રસ્તા પહોંળા કરવામાં આવ્યા હતા. દુકાન, કાચા મકાન, છાપરા અને આટલા પર બુલ્ડોઝર ફેરવીને જમીનદોસ્ત કરાયા હતા. દબાણ હટાવીને રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરીમાં આ કામગીરી ઘણા સમયથી કરવાની બાકી હતી. વન વીક વન રોડ ઝુંબેશ […]

ગાંધીનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

MLA vs Police: દારૂ-ડ્રગ્સના મુદ્દે પોલીસ પરિવારે મેવાણી સામે મોરચો માંડ્યો, વસાવાનો નામ વગર ટેકો

  • November 25, 2025
  • 0 Comments

ગાંધીનગરઃ જિજ્ઞેશ મેવાણીના પટ્ટા ઉતારી નાંખીશના નિવેદનને લઈ પોલીસ પરિવારમાં રોષ વ્યક્ત થયો છે. વડગામના ધારાસભ્યના આ પ્રકારના વાણી વિલાસ સામે બનાસકાંઠા અને કચ્છ સહિતના જિલ્લામાં પોલીસના પરિવારજનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આ વિરોધના ભાગરૂપે રેલી કાઢવામાં આવી હતી. નારાજગી વ્યક્ત કરતા પોલીસ કર્મચારી તથા અધિકારીઓના પરિવારજનોએ મેવાણી માફી માગે એવી ઈચ્છા પણ વ્યક્ત કરી […]

જામનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Jamnagar City: સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવરનું લોકાર્પણ, ટ્રાફિકની સમસ્યા હળવી થશે

  • November 24, 2025
  • 0 Comments

જામનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે ₹226.99 કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતીમા સુધીનો ફોરલેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ 4 એપ્રોચ સહિત 3750 મીટર છે. મુખ્ય બ્રિજ ફોર લેન 16.50 મીટરનો છે, જ્યારે ઈન્દિરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ ટુ લેન 8.40 મીટરના […]

અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad City: નારોલથી નરોડા પાટીયા સુધીનો રસ્તો આઈકોનિક રોડ બનશે, બન્ને તરફ ફૂડઝોન

  • November 24, 2025
  • 0 Comments

અમદાવાદઃ નારોલથી નરોડા પાટિયા સુધીનો 14 કિમીનો રસ્તો આઈકોનિક રોડ બનશે. આ માટે કોર્પોરેશન દ્વારા ₹262 કરોડનું બજેટ ફાળવ્યું છે. આ સમગ્ર પ્રોજેકટ વર્ષ 2027 સુધીમાં તૈયાર થઈ જશે. આ રોડ તૈયાર કરવા માટે કોર્પોરેશને ટેન્ડર બહાર પાડ્યું છે. અત્યારે આ રસ્તા પર જે BRTS ક્નેક્ટિવિટી આપવામાં આવી છે તેને યથાવત રાખવામાં આવશે. સાઈડના રસ્તા […]

ગ્લોબલ ન્યૂઝ

Dubai Air Show: તેજસ વિમાન ક્રેશ, ડેમો ફ્લાઇટ દરમિયાન દુર્ઘટના બની

  • November 21, 2025
  • 0 Comments

દુબઈઃ દુબઈમાં યોજાયેલા એર શૉમાં ભારતીય વાયુ સેનાનું ફાઈટર જેટ તેજસ ક્રેશ થયું છે. અલ મકતુમ એરપોર્ટ પર એર શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડેમો ફ્લાઈટ દરમિયાન તેજસ ક્રેશ થયું હતું. ભારતીય સમય અનુસાર 3.40 વાગ્યે આ ઘટના બની હતી. આ સમગ્ર ઘટનામાં પાલયટનું પણ મૃત્યું થયું છે. ભારતીય વાયુ સેના વિભાગે આ વાતની […]

જૂનાગઢ મહાનગરનો લલકાર

ગુજરાતના યુવક– યુવતીઓ માટે ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે

  • November 21, 2025
  • 0 Comments

જૂનાગઢઃ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 14 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા વિદ્યાર્થી અને વિદ્યાર્થી ન હોય તેવા યુવક-યુવતીઓ માટે ‘ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા” યોજવામાં આવે છે. જે અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા એક દિવસની “રાજ્યકક્ષા ગીરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા જાન્યુઆરી—2026માં ગીરનાર જૂનાગઢ ખાતે યોજવામાં […]

Rohtas Bihar beautiful waterfall Tutla Bhawani Rohtas ધર્મનો લલકાર

નૈસર્ગિક સૌદર્યથી ભરપુર છે બિહારમાં આવેલું તુતલા ભવાની માતાનું મંદિર

  • November 21, 2025
  • 0 Comments

ધર્મ ડેસ્કઃ ભારત જ નહીં ભારત સિવાયના દેશમાં પણ દેવી-દેવતાઓનું પૂજન અર્ચન થાય છે. ભારત સિવાય પણ શક્તિપીઠ જ્યાં આવેલા છે ત્યાં દેવીઓની આરાધના કરવામાં આવે છે. બિહારમાં પણ એક શક્તિપીઠ ધામ આવેલું છે. બિહારના રોહતાસ જિલ્લામાં તુતલા ભવાની માતાનું મંદિર આવેલું છે. જે પ્રકૃતિના સૌદર્ય વચ્ચે છે. કૈમુરની ટેકરીઓની તળેટીમાં આવેલા આ મંદિરનો ઉલ્લેખ […]

ફિલ્લમનો Show

બારામુલાઃ કાશ્મીર ઘાટીની હોરર સ્ટોરી, મિસિંગ ચાઈલ્ડની કથા દામદાર

  • November 20, 2025
  • 0 Comments

કાશ્મીરની ઘાટીના વિષય પર અનેક હિન્દી ફિલ્મ બની છે. યુદ્ધ કથાથી લઈને રોમાંચ-રોમાન્સ સુધી આતંકવાદ સુધીની કથા ફિલ્મી પદડે રજૂ થઈ છે. બારામુલા કાશ્મીરનો એક જિલ્લો છે જ્યાંથી એક હોરર સ્ટોરી સિનેપદડે આવી છે. જેમાં લીડ રોલ જયદીપ અહલાવતે પ્લે કર્યો છે. ફિલ્મ સ્ટોરીમાં જાદુ દેખાડવા આવે છે અને પછી તરત જ એક બાળક ગુમ […]

ફિલ્લમનો Show

હકઃ વિષય સારો પણ લોકોને ઈમ્પ્રેસ કરવામાં નિષ્ફળ

  • November 20, 2025
  • 0 Comments

અમદાવાદઃ ઈમરાન હાશમી અને યામી ગૌતમની ફિલ્મ હકનો વિષય સત્યઘટનાથી પ્રેરિત છે. વર્ષો પહેલા મહિલાઓના હક અને અધિકાર માટે સમાજની સામે બીડું ઉપાડનાર શાહબાનોનો કેસ ફિલ્મી પદડે જીવંત થયો છે. જોલી LLBનો કોટરૂમ ડ્રામા જોયા બાદ ગંભીર વિષયને લઈને ફરી એકવાર કોર્ટરૂમ ડ્રામા જોવા મળ્યો છે. જે તે સમયે સુપ્રીમ કોર્ટે મહિલાઓની તરફેણમાં ચૂકાદો જાહેર […]

Translate »