વડોદરા ધર્મનો લલકાર ગુજરાતનો લલકાર

વડોદરાના યુનાઇટેડ વે ગરબામાં મોટો વિવાદ: ‘રઝાક પઠાણ’નું ‘આયુષ પટેલ’ નામે આઈકાર્ડ બનાવી ઘુસાડવાનું કારસ્તાન સામે આવ્યું!

વડોદરા / ગરબા વિવાદ બ્રેકિંગ:

વડોદરાના વિશ્વપ્રસિદ્ધ ‘યુનાઇટેડ વે’ (United Way) ગરબા મહોત્સવમાં સનાતની ખેલૈયાઓની સુરક્ષા અને ઓળખ સામે સવાલો ઊભા કરતો મોટો વિવાદ સામે આવ્યો છે. અહીં ગરબા ગ્રાઉન્ડ પર સિક્યુરિટી અને મેનેજમેન્ટનું કામ કરતી ‘બોય ઝોન’ (Boy Zone) એજન્સીનું શંકાસ્પદ કારસ્તાન સામે આવ્યું છે.

 નામ બદલીને બનાવાયું આઈકાર્ડ: એજન્સી દ્વારા રઝાક પઠાણ નામના વિધર્મી યુવકનું ‘આયુષ પટેલ’ નામે બોગસ આઈકાર્ડ તૈયાર કરવામાં આવ્યું હતું અને તેને ગરબા ગ્રાઉન્ડના એન્ટ્રી ગેટ પર પાસ સ્કેનિંગ જેવી સંવેદનશીલ કામગીરી સોંપવામાં આવી હતી.

 હિન્દુ સંગઠનોનો ઉગ્ર વિરોધ: આ ઘટનાની જાણ થતાં જ હિન્દુ સંગઠનોના કાર્યકરો ગરબા ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા. તેમણે વિધર્મી યુવકને પકડી પાડીને ‘બોય ઝોન’ એજન્સીના સંચાલકોને આડેહાથ લીધા હતા અને મેદાન પર જ હોબાળો મચાવ્યો હતો.

 પોલીસ કાફલો ઘટનાસ્થળે: બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસનો કાફલો તાત્કાલિક ગરબા ગ્રાઉન્ડ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »