ધર્મનો લલકાર અમદાવાદ ખાખીની ખટપટ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

નવરાત્રિમાં રોમિયોગીરી કરતાં પહેલાં ચેતી જજો!

અમદાવાદ / ક્રાઈમ અને સુરક્ષા:નવરાત્રિના પાવન પર્વ દરમિયાન ગરબા રસિકો અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં પોલીસ તંત્ર સજ્જ થઈ ગયું છે. તહેવારો દરમિયાન ટિખળખોરો અને રોમિયોગીરી કરતા તત્વો પર લગામ કસવા માટે SHE ટીમ ને સંપૂર્ણપણે એક્ટિવ કરી દેવામાં આવી છે.

 ચણિયાચોળીમાં મહિલા પોલીસ: ગરબાના મેદાનો પર અસામાજિક તત્વો પર બાજ નજર રાખવા માટે મહિલા પોલીસકર્મીઓ ચણિયાચોળીના પોશાકમાં ગ્રાઉન્ડ પર તૈનાત રહેશે, જેથી કોઈને શંકા ન જાય.

 કડક ચેતવણી: જો કોઈ યુવક કે શખ્સ ગરબા ગ્રાઉન્ડની આસપાસ કે અંદર મહિલાઓ કે યુવતીઓ સાથે છેડતી કે અશોભનીય વર્તન કરવાનો પ્રયાસ કરશે, તો સ્થળ પર જ તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

 સુરક્ષિત માહોલ: પોલીસના આ સઘન બંદોબસ્ત અને એક્ટિવ પેટ્રોલિંગથી માતાજીના આરાધના પર્વને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવવામાં મદદ મળશે.

આ પણ વાંચો: 2026માં છગ્ગાનો સુપરસ્ટાર બન્યો અભિષેક શર્મા 

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »