ધર્મનો લલકાર

૪૨૫ વર્ષ જૂના હરસિદ્ધિ માતા મંદિરે પ્રથમ આરતીમાં શ્રદ્ધાનો સાગર

રાજપીપળા ખાતે પાવન નવરાત્રી પર્વનો શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. રાજવી પરિવારના ૪૨૫ વર્ષ પુરાણા કુળદેવી શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે પ્રથમ નોરતે જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ૧ કિમી લાંબી લાઈન: પ્રથમ દિવસે જ માતાજીની પ્રથમ આરતી અને દર્શન માટે ૧ લાખથી વધુ ભક્તો આવ્યા હતા, જેના કારણે ૧ કિલોમીટર જેટલી લાંબી લાઈનો […]

Translate »