બ્રેકિંગ ન્યૂઝ ભારતનો લલકાર ગુજરાતનો લલકાર

ગુજરાત હાઇકોર્ટ અને સીએમ (CM) ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઇલ મળતા ભારે હડકંપ

‘ખાલિસ્તાન નેશનલ આર્મી’ના નામે મોકલાયો ઈ-મેઇલ, બપોરે ૧:૧૧ વાગ્યે હાઇકોર્ટ અને ૩:૧૧ વાગ્યે સીએમ ઓફિસમાં વિસ્ફોટ કરવાની આપી ધમકી.

ધમકીના પગલે બોમ્બ-ડોગ સ્ક્વોડ અને સોલા પોલીસ સહિત ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક હાઇકોર્ટ પરિસરે પહોંચ્યો.

પરિસરમાં શંકાસ્પદ વસ્તુઓ અંગે ચેકિંગ ચાલુ, જોકે હાઇકોર્ટની તમામ કોર્ટમાં કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી.

ધમકી બાદ સીએમ ઓફિસ અને સચિવાલય સંકુલમાં સુરક્ષા ચુસ્ત કરાઈ, પોલીસ વિભાગે તપાસના ચક્રો ગતિમાન કર્યા.

ઈ-મેઇલ ક્યાંથી મોકલવામાં આવ્યો છે તે દિશામાં સાયબર સેલ દ્વારા ટેકનિકલ ટ્રેકિંગ શરૂ.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »